Home News મોટી દુર્ઘટના – રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, જુઓ કેટલા લોકોના...

મોટી દુર્ઘટના – રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, જુઓ કેટલા લોકોના મોત થયા

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કર્યુ છે.

આ હુમલામાં 10થી વધારે લોકો ઘાયલ થયા અને 8 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટીમાં હુમલાખોર ઘાતક હથિયરા લઇને ઘૂસ્યો હતો.

reports of another school shooting in Russia; this time at Perm State University. Russian agencies say there are casualties. pic.twitter.com/jkeyGDLO05
— Mike Eckel (@Mike_Eckel) September 20, 2021

ગોળીબારનો હેતુ સ્પષ્ટ નથી

યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આખરે આ ગોળીબાર શા કારણે કરવામાં આવ્યો છે. હુમલાખોર પાસે કોઇપણ હાનિકારક હથિયરા નથી. પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી લીધા છે. યુનિવર્સિટી ઓથોરિટિઝ તરફથી તેમને કેમ્પસ ન છોડવાની વિનંતી કરી હતી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ ઘટના સમયે બારીમાંથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ પણ કર્યો. ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ દળ પણ હાજર છે.

રશિયાની સૌથી જૂની યુનિવર્સિટી

પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જુની યુનિ છે, અને વર્ષ 1916માં તેની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીની બ્રાન્ચમાં તે સ્થાપિત થઈ છે. રશિયાની સરકારે ઉરાલ આર્થિક ક્ષેત્રની ભૌગોલિક અને સાંસ્કૃતિક રણનીતિઓના નજરે રાખીને આ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી શરૂ કરવાનો ઉદ્દેશ લોકોની વચ્ચે ઉચ્ચ શિક્ષણને વધારવાનું હતું.

MORE: Unconfirmed reports say the #Perm shooter is an 18-year-old lone-wolf attacker who left a note describing his act on social mediahttps://t.co/gV0sv3xUdE pic.twitter.com/4y12dXum7K
— RT (@RT_com) September 20, 2021

UPDATE: Eight people were confirmed killed, six injured in a shooting on the campus of a university in the Russian city of Permhttps://t.co/gV0sv3xUdE pic.twitter.com/0IIUBUxUls
— RT (@RT_com) September 20, 2021

આ આઈડિયાને ડીઆઈ મેનદેલીવ અને અન્ય લોકોએ સપોર્ટ કર્યો હતો. આજે આ યુનિવર્સિટીમાં 12 ફેકલ્ટીઝ છે, 77 ડિપાર્ટમેન્ટ અને 2 બ્રાન્ચ છે, વર્ષ 2010/2011ના આંકડાઓના મુજબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 11,432 છે. જેમાં 7602 વિદ્યાર્થીઓ ફુલ ટાઈમ સ્ટૂડેંટ્સ છે. આ યુનિવર્સિટીમાં 56 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કોર્સમાં સ્પેશલાઈઝેશન છે. અને 6 ડોક્ટોરલ સ્પેશાઈઝેશનના કોર્સ છે.

અવનવી ખબરો જાણવા માટે અહીં ક્લિક કરો. ગુજરાત ના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here