Vicky and Kate હલ્દી સેરેમનીના PHOTOS: વેડિંગ પછી કપલે હલ્દી સેરેમનીના ફોટોઝ શેર કર્યા
કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કર્યા હતા.
આ કપલના વેડિંગ ફોટોઝ જોવા માટે લોકો કાગડોળે રાહ જોઈને હતા. તેમના વેડિંગ પોસ્ટને 1 કરોડથી પણ વધારે લાઈક મળી ગઈ. વેડિંગ ફોટો પછી નવયુગલે તેમની હલ્દી સેરેમનીના ફોટો પણ શૅર કર્યા છે.
હલ્દી સેરેમનીની ઝલક જુઓ:



